આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને અચૂક મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા.#LokSabhaElections2024#ElectionAwareness pic.twitter.com/xRNXL4u9ER
— Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024
0 Comments